0

hi friends,
             હું અહીં ખાસ આપના માટે બધી જ competitive exam જેમકે, tet,tat,htat,upsc,gpsc વગેરે માટે online test (quiz) મુકી રહ્યો છું, જેમાં કરન્ટ અફેયર્સ,જનરલ નોલેજ અને જે તે વિષયને લગતા પ્રશ્નો નો સમાવેશ છે.જે આપને ખૂબ જ ઉપયોગી નીવડશે.
                      જેમાં આપ ટેસ્ટ બાદ તુરંત જ રીઝલ્ટ મેળવી શકશો તેમજ માર્કીંગ સાથે દરેક સાચા અને ખોટા પડેલા આન્સર જોઈ શકશો. તો ટેસ્ટ આપીને તૈયારી શરૂ કરો...પણ હા તમને આ પોસ્ટ કેવી લાગી તેની કોમેન્ટ અને પોસ્ટની નીચે આપેલા સ્ટાર રેટ આપવાનું ભુલશો નહીં

Competitive Exam Online Test List Click Here

 

Post a Comment

 
Top